WHATSAPP STATUS || ATTITUDE LINE || SAD SHAYARI FOR WHATSAPP || SAD INSTAGRAM STORY || SHAYARI || LOVE SHAYARI ||
મારુ તો લોહી પણ ફરતુ બંધ થઇ ગયુ શરીર માં કહે છે.. જ્યા સુધી એમનો સ્પર્શ નહિ થાય ત્યા સુધી.. હડતાલ રેહશે..! દોસ્તિ કોઇ ખાસ લોગો કે સાથ નહિ હોતી.. જિંસે હોતિ હૈ વો લોગ SPECIAL હો જાતે હૈ..! ક્યારેય એવું બન્યું છે..કે વરસાદ આવે ને પાણી જ ના હોય ? સુરજ સવારે ઉગે ને રોશની જ ના હોય..? તો પછી એવું કેવી રીતે બને કે તમે મોબઇલ નું લોક ખોલો અને મારો મેસેજ ના હોય..? ઝેર ને હજમ કરવું હોય તો શંકર બનવું પડે ., ને પીડા છુપાવી ને હસતા રહેવું હોય તો દીકરી બનવું પડે સાહેબ..! આખુ બ્રૃહમાંડ જુકે છે જેની શરણ મા.પ્રણામ છે એવા મહાદેવ ના ચરણ મા.. લોગ અક્સર કહતે હૈ, જીંદા રહે તો ફિર મિલેંગે , મ...