Posts

Showing posts with the label Shayari

facebook queotes || status shayari || gujarati status || whatsapp status || insta bio ||

1.... સ્વાર્થી થતી જતી દુનિયામાં વધુ નહિં થોડું વિચારો...              બધા અફ્સોસથી કહે છે કે કોઇ કોઇ નુ નથી પણ... ,       કોઇ એમ નથી વિચારતું કે આપણે કોના થયા કે                 બીજા આપણા થાય... 2....સરખામણી કરવું એ તમારી પ્રગતી માપવનુ સૌથી ઉત્તમ રસ્તો છે.. ,           પણ બીજા સાથે નહિ બસ તમારા આજ ને કાલ સાથે સરખવો.. 3....* કબુલ કરવાની હિમ્મત                અને      સુધારી લેવાની દાનત *          હોય તો ભુલ માથી પણ ઘનુ બધુ શીખી શકાય છે.. ,     દુનીયા નો નિયમ છે જ્યાં સુધી કામ છે ત્યાં સુધી નામ છે.. ,         નહિ તો દુર થી સલામ  સાહેબ...‍‍‍! 4.......