facebook queotes || status shayari || gujarati status || whatsapp status || insta bio ||


1....સ્વાર્થી થતી જતી દુનિયામાં વધુ નહિં થોડું વિચારો...
             બધા અફ્સોસથી કહે છે કે કોઇ કોઇ નુ નથી પણ...,
      કોઇ એમ નથી વિચારતું કે આપણે કોના થયા કે
                બીજા આપણા થાય...





2....સરખામણી કરવું એ તમારી પ્રગતી માપવનુ સૌથી ઉત્તમ રસ્તો છે..,
          પણ બીજા સાથે નહિ બસ તમારા આજ ને કાલ સાથે સરખવો..



3....*કબુલ કરવાની હિમ્મત
               અને
     સુધારી લેવાની દાનત*
         હોય તો ભુલ માથી પણ ઘનુ બધુ શીખી શકાય છે..,
    દુનીયા નો નિયમ છે જ્યાં સુધી કામ છે ત્યાં સુધી નામ છે..,
        નહિ તો દુર થી સલામ સાહેબ...‍‍‍!



4....ક્યાં ક્યો શબ્દ બોલવો એની જ રમત છે સાહેબ..
             બાકી કક્કો તો આખી દુનિયા નો સરખો જ છે…!


5....થોડા વક્ત ગુજર જાને દે તેરે અપને ફેસલે તુજે રુલાયે ગે…,



6....સબંધ મીઠા અવાજ કે સુંદર ચહેરાથી નથી ટકતો,
               તે હદયના ભાવ અને અતુટ વિશ્વાસથી ટકે છે..!!



7....પાપ શરીર નહિ કરતા “વિચાર” કરતે હૈ .... ઔર
               ગંગા “વિચાર” કો નહિં “શરીર” કો ધોતી હૈ...!



8....કળયુગની આ દુનિયાદારી છે ભાઇ,
          રમત રમતાં માણસ ગમી જાય ને
         ગમતાં માણસ જ, રમત રમી જાય...


9....મા એક જ એવી વ્યક્તિ છે ., જે આપણને દુનિયા કરતા નવ મહિના વધારે ઓળખે છે..



10....કોમ્પ્યુટર જેવું મગજ હતું મારું.
         ગાંડી એ love u love u કઇ ને હેંગ કરી નાખ્યું ..!


Comments

Popular posts from this blog

Sacred Games || sacred Games season 1-2 || sacred games download || telegram link

The Family Man || The Family Man telegram link || the family man download || the family man online

paatallok telegram link || paatal lok download || online paatallok || paatal lok season 1