new best status lines for whatsapp & facebook & insta bio in gujarati ! 2021 !
10 ne w status lines for bio and facebook ! ! 1. original id થી block થઈને fake id માંથી નજર રાખવી પણ પ્રેમ છે. 2 . 90% લોકો બોલે છે કે ભુલથી મેસેજ સેન્ડ થઇ ગયો , પણ એ મેસેજ તમને વંચાવવા માટે જ કયોઁ હોય છે.. 3 .બધા એની દિકુ સાથે ફરવા જાય છે મારે તો મળવા ના પણ ફાફા છે. 4 . કોલેજ નો મતલબ . . કો:- કોઇએ લે :- લેક્ચર મા જ:-જવુ નહિ... >>>do you know the meaning of f.y , s.y , & t.y collage f.y---fashion year s...