new best status lines for whatsapp & facebook & insta bio in gujarati ! 2021 !

10 new status lines for bio and facebook !!   


1.     original id થી block થઈને  fake id  માંથી નજર રાખવી પણ            પ્રેમ        છે.

          


 2.  90% લોકો બોલે છે કે ભુલથી મેસેજ સેન્ડ થઇ ગયો , પણ એ          મેસેજ તમને વંચાવવા માટે જ કયોઁ હોય છે..


  3.બધા એની દિકુ સાથે ફરવા જાય છે મારે તો મળવા ના પણ             ફાફા  છે.


 4. કોલેજ નો મતલબ . .
       કો:- કોઇએ
       લે:- લેક્ચર મા
       જ:-જવુ નહિ...
   >>>do you know the meaning of
          f.y , s.y , & t.y collage
    f.y---fashion year
    s.y----setting year
    t.y----tention year


 5.જ્યારે તમે કોઇ સાચા માણસ પર ખોટો આરોપ નાખશો ને , તો       કાં તો  એ રડવા માંડશે કાં તો એ હિંમતથી
     લડવા માંડશે..


6.શીખવા મળ્યું છે મને એક ઊંચા વ્રૃક્ષ પરથી , તોફનમાં ટકવાનો       રસ્તો છે નમી જાઉં..


7.સારા દિવસો બેઠા બેઠા નથી આવતા વ્હાલા , તેને પામવા માટે       ખરાબ દિવસો સામે લડવું પડે છે ..


8..*યાદો* પણ કેટલી *અજીબ* હોય છે , જે સમયે *રડ્યા* હતા તે          સમય ને યાદ કરીને *હસવુ* આવે છે
     અને જે સમયે *હસ્યા* હતા *તે સમયને યાદ કરીને રડવુ આવે          છે.*


9.રિશ્તે નિભા કર યે જાન લિયા હમને , માં-બાપ કે સિવા કોઇ            અપના નહિ હોત...



10.thare are many people who know you,
       But thare are very few who understand you…

Comments

Popular posts from this blog

Sacred Games || sacred Games season 1-2 || sacred games download || telegram link

The Family Man || The Family Man telegram link || the family man download || the family man online

paatallok telegram link || paatal lok download || online paatallok || paatal lok season 1