Gujarati Attitude || WhatsApp Attitude Gujarati Status || Attitude Status || Instagram Attitude Gujarati Story


1..     બાળપણમાં પરચુરણ માંગી 
                ને ચોકલેટ ખાતા હતા ,
        અને હવે પરચુરણ  ના હોવાના 
              લિધે ચોકલેટ ખાવી પડે છે..!


2..     ગુજરતીને દુનીયાની કોઇ તાકાત ના રોકી શકે,  
                   એ એના લક્ષ સુધિ પહોંચી જ જાય.,
          બસ રસ્તામાં પાનનો ગલ્લો ના આવવો જોઇએ..!

      


3..     કાલ નો દિવસ ભલે ગયો હોય પણ..
            આજ નો દિવસ તમને ગમે 
           તેવો જાય તેવી શુભકામના..


4..      આજ કાલ ક્યાય ફરવા જવાની જરુર નથી ,
          કેટલાક લોકો બેઠા બેઠા જ મગજ ફેરવી નાખે છે..!


5..    માણસ નુ મગજ 24 કલાક કામ કરે છે 
          માત્ર બે જ ટાઇમ પર બંધ થઇ જાય છે.
         1..પર્રીક્ષા ના ટાઇમે 
         2..પત્ની પસંદ કરવાના સમયે ..


6..    નીતિ સાચી હશે તો નસીબ 
         ક્યારે પણ ખરાબ નહિ થાય .,
      બીજા માણસ આપણા  મા વિશ્વાસ મુકી
     શકે એ જ જીવન ની સૌથી મોટી સફલતા છે...!


7..    સાંભળ્યું હતું લોકો પાસેથી કે સમય બદલાય છે,
        પણ સમયે બતાવી દિધુ કે માણસ પણ બદલાય છે..!


8..    મને એવુ લાગે છે કે હવે હુ વધારે નહિ જીવી શકુ..
         મિત્રો..! કરવા ચૌથ કરવાળી મળતી જ નથી..


9..   કોઇ પણ સંબંધ વિશ્વાસ કરતા વધું
        એકબીજાની સમજણ પર ટકેલો હોય છે..!


10.. આપણો એક પ્રોબ્લેમ છે કે આપણે
          સમજતાં બધુ હોઇએ છીએ પણ
      સ્વીકારતા,માનતા કે કરતાં એ જ 
          હોઇએ છીએ જે આપણે કરવું હોય છે..!

Comments

Popular posts from this blog

Sacred Games || sacred Games season 1-2 || sacred games download || telegram link

WHATSAPP STATUS || ATTITUDE LINE || SAD SHAYARI FOR WHATSAPP || SAD INSTAGRAM STORY || SHAYARI || LOVE SHAYARI ||

shrikant bashir telegram link || shrikant bashir download || telegram link