WHATSAPP STATUS || ATTITUDE LINE || SAD SHAYARI FOR WHATSAPP || SAD INSTAGRAM STORY || SHAYARI || LOVE SHAYARI ||

        મારુ તો લોહી પણ ફરતુ બંધ થઇ ગયુ શરીર માં
        કહે છે.. 
         જ્યા સુધી એમનો સ્પર્શ નહિ થાય ત્યા સુધી..હડતાલ રેહશે..!


        દોસ્તિ કોઇ ખાસ લોગો કે સાથ નહિ હોતી..
             જિંસે હોતિ હૈ વો લોગ SPECIAL હો જાતે હૈ..!


        ક્યારેય એવું બન્યું છે..કે વરસાદ આવે ને પાણી જ ના હોય ?
        સુરજ સવારે ઉગે ને રોશની જ ના હોય..?
        તો પછી એવું કેવી રીતે બને કે તમે મોબઇલ નું લોક ખોલો અને મારો મેસેજ ના હોય..?


        ઝેર ને હજમ કરવું હોય તો શંકર બનવું પડે .,
         ને પીડા છુપાવી ને હસતા રહેવું હોય તો દીકરી બનવું પડે સાહેબ..!


        આખુ બ્રૃહમાંડ જુકે છે જેની શરણ મા.પ્રણામ છે એવા મહાદેવ ના ચરણ મા..


        લોગ અક્સર કહતે હૈ,જીંદા રહે તો ફિર મિલેંગે ,
        મગર એક સચ્ચે દોસ્ત ને ક્યા ખુબ કહા હૈ કિ મિલતે રહોગે.. તો જીંદા રહેંગે…!


                             “  મહાદેવ “
         સારે જગત કો દેને વાલે મૈ ક્યા તુઝકો ભેંટ ચઢાઉ 
        જિસકે નામ સે આએ ખુશબુ મૈ ક્યા ઉસકો ફુલ ચઢાઉ.
        વો તૈરતે તૈરતે ડુબ ગયે , જિંન્હે ખુદ પર ગુમાન થા !!
        ઔર વો ડુબતે ડુબતે ભી તર ગયે જિન પર તુ મેહરબાન થા !
                         “ હર  હર મહાદેવ  “


        સંતાનો ની તમામ ઇચ્છઓને અમિર ની જેમ પુરી કરવા પોતની જીંદગીને ગરીબ કરી નાખે તે
                વ્યક્તી “બાપ” સીવાય કોઇ ન હોય સાહેબ .....!!

 
        કિસી સે ઉમ્મીદ કિએ બિના ઉસકા અચ્છા કરો , ક્યોકિ કિસી ને કહા હૈ..
       “ કિ જો લોગ ફુલ બેચતે હૈ ઉસકે હાથ મેં ખુશ્બુ અક્સર રહ જાતી હૈ...!
           

        ” જીંદગી તો સાલી એવી જીવવાની કે “....
          મરીયે ત્યારે લોકો વન્સમોર ની બુમ પાડે ..!

Comments

Popular posts from this blog

Sacred Games || sacred Games season 1-2 || sacred games download || telegram link

paatallok telegram link || paatal lok download || online paatallok || paatal lok season 1

all type line || funny || sad || love || status ||