all type line || funny || sad || love || status ||


1.....સુખ હોય કે દુ:ખ ,પણ જીવવામાં મજા છે..
       કોઇ કે દીધેલ દર્દને સહેવામાં પણ મજા છે.
       મારુ તો ગણિત છે બધાથી અલગ ,
       પામવા કરતા જતું કરવામાં મજા છે..

2.....જરુરી નથી કે દુશ્મન બનાવવા માટે ઝઘડવું પડે..
      તમે થોડા સફળ થઇ જાવ એ તો મફતમાં બનશે..


3.....અગર તેરી આદત હૈ મુજે રુલાને કિ તો મેરી ભી જિદ હૈ તુજે અપની દુલ્હન બનાન કી


4.....સાથ રહકર જો છલ કરે ઉસસે બડા કોઇ શત્રુ નહિ હો સકતા ઔર..
      જો હમારે મુહ પર હમારી બુરાઇયા બતા દે ઉસસે બડા કોઇ મિત્ર નહિ હો સકતા...!


5.....માન હોય ત્યાં પગ મુકજો સાહેબ અભીમાન તો અહિંયા દરેક ને છે..
      હારવુ જ પડે તો એ રીતે હારો સાહેબ કે જીતનાર ને જીવનભર અફસોસ રહી જાય..


6.....વક્ત સબકો મિલતા હૈ, જીંદગી બદલને કે લિયે પર.,
      જીંદગી દોબરા નહિ મિલતી વક્ત બદલને કે લિયે…


7.....            “ નાનો અનુભવ”
       આજ તુમ્હે કોઇ જરુરત સે જ્યાદા યાદ કર રહા હૈ.
            તો સમજલો ઉસે કોઇ ભુલ ગયા હૈ..!



8.....પ્રેમિકા :શું તું મારા માટે ચાંદ તારા તોડીને લાવીશ ??
        પ્રેમી: પછી પ્રુથ્વી ની આજુબાજુ કોણ તારો બાપ આંટો મારશે ??


9.....નિયત કિતની ભી અચ્છી હો દુનિયા આપકો દિખાવે સે જાનતી હૈ...
        ઔર દિખાવા કિતના ભી અચ્છા હો ભગવાન આપકો આપકી નીયત સે જાનતા હૈ...


10.....નફરતોં કે બાજાર મે જીને કા અલગ હી મજા હૈ..
         લોગ રુલાના નહિ છોડતે ઔર હમ હંસના નહિ છોડતે..!

Comments

Popular posts from this blog

Sacred Games || sacred Games season 1-2 || sacred games download || telegram link

The Family Man || The Family Man telegram link || the family man download || the family man online

paatallok telegram link || paatal lok download || online paatallok || paatal lok season 1