whatsapp status in gujarati || insta bio || fb photo line ||



1…      પિતા અને દીકરીમાં એક ચીજ કોમન છે , 
           બંનેને પોતાનો ઢીંગલીથી ખુબ જ પ્રેમ હોય છે....



2...ગુસ્સો કરવા વાળાની એક આદત સારી હોય છે, 
        એ લોકો ગુસ્સા માં જ બઘું સાચુ બોલી દેતા હોય છે...


3..વિશ્વાસ રાખો ઇશ્વર ના નિર્ણય આપણી ઇચ્છાઓ કરતા વધારે સારા હોય છે...



4...દરેક માટે દયાળૂ અને કોમળ બનવું , પરંતુ પોતના માટે કઠોર રહેવું....



5....ભલે તમે સાચું બોલીને દિલ તોડી દો , પણ..ખોટુ બોલીને એમને ખુશી ના આપતા સાહેબ...



6...આપડે દિલ નઇ દિમાગ ખરાબ કરવા વાલા માણસ હો...



7...સુંદરતા દિલથી અને સ્વભાવથી હોય છે સાહેબ….
       બાકી આજકાલ તો લોકો એને પૈસા અને કપડાંથી માપે છે..


8...સાંભળ્યુ છે  કે ...
        પ્રેમ ની શરુઆત લડવાથી થાય છે., એ વિચારીને મે પણ પેલીને 3-4 ઇંટ માથા માં મારી જ દીધી..



9...રિશ્તે તોડને તો નહિ ચાહિયે લેકિન જહા કદર ન હો વહા નિભાને ભી નહીં ચાહિયે,,



10...ખરાબ છીએ એટલે જ મોજ માં ફરીએ છીએ બાકી સારા હતા ત્યારે ક્યાં કોઇએ એવોર્ડ દીધો હતો..


Comments

Popular posts from this blog

Sacred Games || sacred Games season 1-2 || sacred games download || telegram link

The Family Man || The Family Man telegram link || the family man download || the family man online

paatallok telegram link || paatal lok download || online paatallok || paatal lok season 1