WhatsApp Shayari || All Type Line || Instagram story

                        whatsapp status || insta bio || fb photo line 


1...જેની નઝર માં હું સારો નથી ...તેણે તેનુ નેત્રદાન કરી દેવું જોઇએ



2...જિસ ઇંસાન કે સચ્ચે હોને કી ગવાહી આપકા દિલ દે.....
          વો ઇંસાન કભી ભી આપકે લિયે ગલત નહીં હો સકતા..


3...સ્વભાવ રાખવો હોય તો “દિવા” જેવો રાખવો , 
       કે જે બાદશાહ ના મહેલમાં પણ એટલી જ રોશની આપે છે ,
         જેટલી ગરીબ ની ઝુપડી મા આપે છે.


4...જે ઘરમાં માં બાપ હસતા હોય ,એ ઘરમાં ભગવાન વસતા હોય ....



5...કોણ કહે છે કે ખાલી દિલ જ બડે છે,
        આ ગરમીમાં આ તાપમાં પડેલી બાઇક ની સીટ પર બેસી  જોજો..



6...દિલ તો કહતા હૈ કી છોડ જાઉં યે દુનિયા હમેશા કે લિયે, 
        ફિર ખ્યાલ આતા હૈ કી વો નફરત કિસસે કરેગા મેરે જાને કે બાદ



7...જબ ઇંસાન કી જરુરત ખત્મ હો જાતી હૈ ,
      તો ઉનકે બાત કરને કા તરીકા ભી બદલ જાતા હૈ...!



8...જિંદગીમાં સૌથી વધારે દુ:ખ બે જ સમયે આવે છે 
         જેની સાથે પ્રેમ નથી એની સાથે જીવવું 
         અને જેની સાથે પ્રેમ છે એના વગર જીવવું...!



9...લોગ અક્સર કેહતે હૈ ના કિ દિલ ઔર દિમાગ કે બીચ મૈ દિલ કિ સુન્ની ચાહિયે ,
           જબ દિલ તૂટ જાતા હૈ તોહ ઉસ્સે બેહતર advice તોહ દિમાગ દેતા હૈ.!



10...આતો સમય ખરાબ ચાલે છે બાકી ગરમી થાતી ને તયારે , 
           ફુંક મારવા પણ છોકરીઓ રાખતા હતા હો…!

Comments

Post a Comment

Popular posts from this blog

Mirzapur season 2 || download mirzapur 2 || telegram link mirzapur 2 || Mirzapur

Sacred Games || sacred Games season 1-2 || sacred games download || telegram link

shrikant bashir telegram link || shrikant bashir download || telegram link