all type line || funny || sad || love || status ||
1..... સુખ હોય કે દુ:ખ , પણ જીવવામાં મજા છે .. કોઇ કે દીધેલ દર્દને સહેવામાં પણ મજા છે. મારુ તો ગણિત છે બધાથી અલગ , પામવા કરતા જતું કરવામાં મજા છે.. GO TO NILJADAV.COM FOR LATEST GUJRATI SHAYRI IMAGE 2.....જરુરી નથી કે દુશ્મન બનાવવા માટે ઝઘડવું પડે.. તમે થોડા સફળ થઇ જાવ એ તો મફતમાં બનશે.. 3..... અગર તેરી આદત હૈ મુજે રુલાને કિ તો મેરી ભી જિદ હૈ તુજે અપની દુલ્હન બનાન કી … 4.....સાથ રહકર જો છલ કરે ઉસસે બડા કોઇ શત્રુ નહિ હો સકતા ઔર.. જો હમારે મુહ પર હમારી બુરાઇયા બતા દે ઉસસે બડા કોઇ મિત્ર નહિ હો સકતા...! 5..... માન હોય ત્યાં પગ મુકજો સાહેબ અભીમાન તો અહિંયા દરેક ને છે.. હારવુ જ પડે તો એ રીતે હારો સાહેબ કે જીતનાર ને જીવનભર અફસોસ રહી જાય.. 6.....વક્ત સબકો મિલતા હૈ , જીંદગી બદલને કે લિયે પર ., જીંદગી દોબરા નહિ મિલતી વક્ત બદલને કે લિયે… 7..... “ નાનો અનુભવ” આજ તુમ્હે કોઇ જરુરત સે જ્યાદા યાદ કર રહા હૈ. તો સમજલો ઉસે કોઇ ભુલ