whatsapp status line|| instgram biography || facebook ||
1...હવે લાઇફમાં
આવી ગયા તો જીવવુંતો પડશે જ , અને જીવવું હોય તો કાઇ નબળૂં થોડૂ જીવાય !!!
2...missing you is my hobby.
caring
for you is my job
making you happy
is my duty
and
loving you is my life.
3... એને એમ હતુ કે એના વિના મરી જઇસ...પણ
મને એના વિના શરદીય નો થઇ....
4... ફરવા તો દોસ્તારો જાય વાલા.....પાક્કા દોસ્તારો તો બસ પ્લાન જ
બનાવે.....
5....કહેવી તો માત્ર તને એક વાત છે...તું
ઘારે એના કરતાં તૂં વઘારે ખાસ છે.....
6....તારી પાસે time નથી , ને તારા વગર હું fine નથી ,...
7....જ્યારે તમારી પર્સનલ ચેટમા તમારી
જગ્યાએ બીજાની વાતો થાય તો , સમજી જાજો કે કીંમત અને કદર ઓછી થઇ ગયી
છે..
8... કદી જોઇ છે પોતની જાતને અરીસામાં ,
તું તારી ઓછી અને મારી વધારે દેખાય છે....,
9...પહેલા પણ જીવન સરસ રીતે ચાલતુ હતું ,
પછી તમે મળ્યા અને ખબર પડી , એની
માને આ જ તો ખુટતું હતું,...
10..આંસુ પાડશો તો દયા મળશે , પણ પરસેવો પાડશો તો પરિણામ મળશે ..follow
https://www.annisupershop.ml/
follow
https://www.annisupershop.ml/
follow
Comments
Post a Comment